શ્રી મુલુંડ ઘોઘારી વિશા શ્રીમાળી જૈન સમાજ સંચાલિત શ્રી શાંતિનાથ પ્રભુ ગૃહ જિનાલય મીતા બિલ્ડીંગ તાંબેનગર ની 41મી વર્ષગાંઠ શ્રાવણ સુદ તેરસના આવી રહી છે 41મી ધજારોહણના અને સવંત 2082 ના વાર્ષિક શ્રી અષ્ટપ્રકારી પૂજાના આદેશો તારીખ 28 /7 સોમવારના સવારે 7:30 કલાકે પ્રવચન દરમિયાન શ્રી નેમિસૂરી આરાધના ભવનમાં આપવામાં આવશે સકળ શ્રી સંઘને લાભ લેવા અને પધારવા ભાવભર્યુ આમંત્રણ